• અમિત ત્રિવેદીની રચનાઓ – અમિત ત્રિવેદી રચિત ગીત અને ગઝલની વેબસાઈટ.
  • આંગ્લ-કાવ્ય-દર્પણ – અંગ્રેજી ભાષાના પ્રશિષ્ટ કાવ્યોનો મહોમ્મદ રુપાણીએ કરેલો ગુજરાતી અનુવાદ.
  • ગઝલ ગુર્જરી – આદીલ મન્સૂરી દ્વારા સંપાદિત ગુજરાતી ગઝલનું ઓનલાઈન સામાયિક. PDF ફોરમેટમાં સુંદર ચિત્રો સાથે.
  • ગઝલ રેડી-રેકનર અને આપની પસંદ – ઉદયન ઠક્કરની આ કોલમ રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિમાં ચાલતી. રેડી-રેકનર તરીકે શરૂ થયેલો વિભાગ, કવિતાની ફરમાઈશની અઠવાડીક કોલમ તરીકે ખૂબ ખીલેલો. કમનસીબે રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિ તો હવે બંધ થઈ ગઈ છે. પરંતુ, જૂની કોલમો હજુય ઓનલાઈન છે.
  • ગુજરાતી કવિતા ચયન – ગુજરાતી કવિતાઓનો સંગ્રહ. કવિતાઓ કવિઓના નામ પ્રમાણે ગોઠવેલી.
  • ગુજરાતી ગઝલ.કોમ – ગુજરાતી ગઝલોનો આસ્વાદ કરાવતી આ વેબસાઈટ પર રમેશ પારેખ, ચિનુ મોદી, યોસેફ મેકવાન, રશીદ મીર, ભગવતીકુમાર શર્મા વગેરે ગઝલકારોની રચનાઓ ઉપલબ્ધ છે. નાના ઓડિયો વિભાગમાં કેટલીક ગઝલો આપ સાંભળી શકો છો.
  • પ્રત્યાયન – ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ
  • પ્રવિણચંદ્ર શાહની કવિતા – ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રવિણચંદ્ર શાહ રચિત કવિતાઓ.
  • મને મારી ભાષા ગમે છે કારણ કે – ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ
  • લયસ્તરો : ગુજરાતી કવિતા આસ્વાદ – ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ. Gujarati poetry blog.
  • સિદ્ધાર્થનું મન – ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ